હાજી ઇબ્રાહીમ ઇસ્માઇલ બોડાની અહલિયા મરહૂમા ફરજાના ઇબ્રાહીમ બોડા માટે દુઆની અપીલ.
આપ સૌ એ દુઃખદ સમાચારથી વાકીફ છો કે મારી અહલિયા મરહૂમા ફરજાના ઇબ્રાહીમ બોડા હાલમાં જ રોડ અકસ્માતમાં અલ્લાહને પ્યારા થઈ ગયા છે. તો આપ સૌને હું દર્દભરી અપીલ કરું છું કે મરહૂમા માટે આપ સૌ મગફીરતની દુઆ કરશો. અલ્લાહ તઆલા મરહૂમાની મગફીરત ફરમાવી જન્નતુલ ફિરદૌસમાં આલા મકામ અતા કરે. આ સાથે મારી એ અરજ છે કે રમજાનના મુબારક દિવસો ચાલી રહ્યા છે તો આપ સૌ એક વખત સૂરએ ફાતેહા અને ત્રણ વખત સૂરએ ઇખલાસ પઢી મરહૂમાને જરૂર બક્ષી આપશો. અલ્લાહ તઆલા તમામ મુસલમાન ભાઈ બહેનોની મગફીરત ફરમાવે. આમીન.
દુઆગો ઇબ્રાહીમ ઇસ્માઇલ બોડા. સાઉદી અરેબિયા…………
Leave a Reply