રમઝાન ઈદ ની તૈયારીઓમાં લાગી ગયેલું ૧૦૮ ગ્રુપ

રમઝાન ઈદને ગણતરીના દિવસો બાકી રહેલા છે. જેને ધ્યાને લઇ ટંકારીઆ ગામની નવયુવાન કમિટી ૧૦૮ ગ્રુપના નવયુવાનોએ ઈદગાહ સાફ-સફાઈ અભિયાન હાથ ધર્યું છે. તરાવીહની નમાજ બાદ નવયુવાનો ઈદગાહમાં હાજર થઇ ઈદની નમાજની વ્યવસ્થા કરવા માટે ઈદગાહની સાફસફાઈ માટે લાગી ગયા છે. ધન્ય છે ૧૦૮ ગ્રુપ – ટંકારીઆ.

1 Comment on “રમઝાન ઈદ ની તૈયારીઓમાં લાગી ગયેલું ૧૦૮ ગ્રુપ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*