Death news from Tankaria
અસસલામુ અલયકુમ મરહુમા હજયાણી નૂરજહાં બહેન ઈબ્રાહિમ પટેલ વલણ વાલા અલલાહ ની રહમતમા પહોચી ગયા છે આબા વાડી ટંકારીયા જનોરવારી પાણી ની ટાંકી ની બાજુમાં મરહુમ દાઉદ ભાઈ ખાધીયા ના ઘરેથી જનાઝો ઉથાવવામા આવશે અસરની નમાજ બાદ ભદભાગ કબરસ્તાનમાં દફનવિધિ થશે.
Leave a Reply