Doctors
Edited By: Nasirhusen Lotiya
અહીં નીચે આપેલ ખાનગી ક્લિનિકો (દવાખાનાં) અને ડૉકટરોની માહિતીમાં કોઈ ડૉક્ટરનું નામ લખવાનું રહી ગયું હોય, કોઈ નામમાં ભૂલ હોય, વિગત અધૂરી હોય, બીજા ડોકટરો પોતાનો મોબાઇલ નંબર આપવા ઇચ્છતા હોય તો મારા મોબાઈલ નંબર: +91 9624039171 પર WhatsApp મેસેજ દ્વારા ડૉક્ટરનું આખું નામ લખી મોકલવા વિનંતી છે. જે ડોક્ટરોની લાયકાત (Qualification) લખવાની બાકી છે તેઓ માહિતી મોકલી આપે એવી વિનંતી છે.
ટંકારીઆ ગામના જે ડૉકટરોની પોતાની ખાનગી ક્લિનિક હાલમાં ટંકારીઆ ગામમાં ચાલુ છે, ગામના ટ્રસ્ટના દવાખાનામાં જેઓ સેવા બજાવે છે અને જેઓ પોતાના ઘરેથી ફક્ત નિયત સમયે (પાર્ટ ટાઇમ) ટંકારીઆ ગામમાં સેવાઓ આપે છે એવા ડૉકટરોની સંખ્યા ૨૩ છે. આ યાદીમાં નંબર ૦૧ થી ૨૩ ઉપરના ક્રમે લીધા છે જેથી દર્દીઓને ટંકારીઆ ગામમાં આ ડોક્ટરોની સેવાઓનો લાભ મેળવવા માટે એમના ફોન નંબર સહિતની જરૂરી માહિતી સરળતાથી મળી રહે.
ટંકારીઆ ગામના ડૉકટરો જેઓ હાલમાં ટંકારીઆ ગામમાં સેવા આપે છે. (નંબર ૧ થી ૨૩)
૧. ડૉ. એમ. આઇ. મિયાંજી (MBBS) ૫૩ વર્ષથી તબીબી સેવામાં, તબીબી ક્ષેત્રે સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનાર. ટંકારીઆ-ભરૂચ રોડ પર આવેલ સિતપોણ ચોકડી પાસે. મો. ૯૯૯૮૦૪૨૭૮૪
૨. ડૉ. મુનાફ મિયાંજી (DHMS- ૧૯૮૬થી)/ ૩. ડૉ. સલીમ મિયાંજી (DHMS- ૧૯૮૮થી)/ ૪. ડૉ. સમીર મિયાંજી. (MBBS – ૨૦૧૪થી) ખુશી ક્લિનિક, ટંકારીઆ-ભરૂચ રોડ પર આવેલ બંગલા બસ સ્ટેન્ડ પાસે. મો. ૯૮૨૪૨૪૫૬૫૫
૫. ડૉ. રૂકસાના એ. પટેલ મનમન (DHMS ૧૯૯૫થી સેવામાં) જનતા દવાખાના, કપડાં ધોવાના ઓવારાની બાજુમાં, નાના પાદર. મો. ૭૨૦૧૦૧૭૮૬૭
૬. ડૉ. લુકમાન પટેલ (DHMS ૧૯૯૯થી) ઝીદાન ક્લિનિક, મુખ્ય બજારથી મોટા પાદર બસ સ્ટેન્ડ તરફ જતાં રસ્તાની જમણી તરફ આવેલ છે. મો. ૯૭૧૪૮૮૭૬૬૧
૭. ડૉ. સિરાજ આદમ ખાંધિયા (DHMS) ટંકારીઆ-અડોલ રોડ પર આવેલ ફૈઝ મસ્જિદ પાસે આવેલ પોતાના ઘરેથી નિયત સમયે સેવાઓ આપે છે. મો. ૯૭૨૩૭૮૬૭૫૨
૮. ડૉ. સાજીદ બંગલાવાલા (BHMS – ૨૦૦૦થી તબીબી સેવામાં) અંજુમન સાર્વજનિક હોસ્પિટલ, મુખ્ય બજારમાં. મો. ૯૪૨૭૮૭૮૭૮૬
૯. ડૉ. એઝાઝ પટેલ કીડી (BHMS- ૨૦૦૮થી) શિફા ક્લિનિક, નાના પાદર. મો. ૯૯૨૪૦૬૫૮૯૫
૧૦. ડૉ. ઈકરામ બચ્ચા (BHMS- ૨૦૧૦થી) સઆદત ક્લિનિક, જુમ્મા મસ્જિદની પાસે, મુખ્ય બજાર. મો. ૯૯૭૮૭૬૬૭૮૧
૧૧. ડૉ. મોહંમદમોહસીન ઈસ્માઈલ (ઉર્ફે મુસ્તાક) રખડા (MBBS, FSI (RACGP), CIH) પોતાના ઘરેથી નિયત સમયે સેવાઓ આપે છે. મો. ૯૬૨૪૧૫૫૨૫૯
૧૨. ડૉ. સોએબ દાઉદ દેગ માસ્તર (MBBS, CIH, FCC, FDM) અંજુમન સાર્વજનિક હોસ્પિટલ, મુખ્ય બજારમાં.
૧૩. ડૉ. ફૈઝલ હનીફ મઠીઆ (BHMS) મદની શિફાખાનામાં તથા ટંકારીઆથી અડોલ જવા માટેનો રોડ શરૂ થાય છે ત્યાં ડાબા હાથ તરફ આવેલ તેમની પોતાની દરિયાઈ ક્લિનિકમાં સેવા આપે છે. મો. ૭૬૯૮૬૯૨૩૭૯
૧૪. ડૉ. ઉમ્મેકુલસુમ મુઝમ્મિલ પટેલ બોડા (BHMS, HM- ૨૦૧૬થી તબીબી સેવામાં) મો. ૯૧૭૩૪૬૬૧૩૪.
૧૫. ડૉ. સરફરાજ વેવલી (BHMS) અંજુમન સાર્વજનિક હોસ્પિટલ, મુખ્ય બજારમાં. મો. ૯૪૦૮૨૬૭૧૭૩
૧૬. ડૉ. મોઈન સલીમ સામલી (BHMS) ઢબુ ક્લિનિક, મુખ્ય બજારથી મોટા પાદર બસ સ્ટેન્ડ તરફ જતાં રસ્તાની ડાબી બાજુ આવેલ છે. મો. ૭૬૯૮૧૭૬૭૮૨
૧૭. ડૉ. સબીના સઈદ ગુલ્યા (BHMS) મદની શિફાખાના, બેંક ઓફ બરોડા પાસે. મો. ૯૭૨૫૮૭૬૯૨૬
૧૮. ડૉ. ઝુબેર ચટી (BPT- Physiotherapist) અંજુમન સાર્વજનિક હોસ્પિટલ, મુખ્ય બજારમાં. મો. ૯૮૨૪૩૩૧૦૮૬
૧૯. ડૉ. મેહજબીન એ. દેડકા (BPT, MPT- Physiotherapist) ગોલ્ડ મેડાલીસ્ટ, બોડીફીટ ફિઝિયોથેરાપી સેન્ટર, લૈબા હાઇટ્સ, ભુતાવાલાના વજન કાંટાની બાજુમાં, ટંકારીઆ-પારખેત રોડ. મો. ૮૩૪૭૭૯૪૯૧૦ / ૭૬૯૮૮૬૩૯૨૬.
૨૦. ડૉ. સુહેલ અંભેરવાલા (BDS- Dentist ૨૦૧૨થી)/ ૨૧. ડૉ. અફઝલ અંભેરવાલા (BDS- Dentist ૨૦૧૮થી) શીફા જનરલ ઍન્ડ ડેન્ટલ ક્લિનિક, બેંક ઓફ બરોડાની બાજુમાં. મો. ૮૭૩૨૯૭૩૭૯૭
૨૨. ડૉ. મોહંમદશાકીર અબ્દુલ્લાહ ભા (BDS- Dentist ૨૦૧૪થી) / ૨૩. ડૉ. કવસરબાનુ મોહંમદશાકીર ભા. (BDS- Dentist ૨૦૧૬થી) ફૈઝ દાંતનું દવાખાનું, મુખ્ય બજારથી મોટા પાદર બસ સ્ટેન્ડ તરફ જતાં રસ્તાની ડાબી બાજુ આવેલ છે. મો.૭૬૯૮૧૦૦૧૦૭.
ટંકારીઆ ગામના ભૂતકાળમાં થઈ ગયેલા ડોકટરો અને અન્ય એવા ડૉકટરો જેઓ ટંકારીઆની બહાર અન્ય સ્થળોએ હાલમાં સેવા આપે છે :
૨૪. મરહૂમ ડૉ. અલીભાઈ દાદાભાઈ પટેલ (MBBS) ઈ.સ. ૧૯૧૨માં વહોરા પટેલ કોમના પ્રથમ ડૉકટર હોવાનું માન પ્રાપ્ત કરનાર, ‘ખાનસાહેબ’નો ખિતાબ મેળવનાર, અનેક સિદ્ધિઓ અને ખૂબીઓ થકી સમગ્ર વહોરા પટેલોમાં ખ્યાતિ પ્રાપ્ત કરનાર.
૨૫. મરહૂમ ડૉ. મોહંમદ શેખ (R.M.P.) કેટલાક વર્ષો સુધી ટંકારીઆ ગામના સરકારી દવાખાનામાં ડૉ. શુકલ સાહેબ પહેલા સેવા આપનાર, સહ પરીવાર ટંકારીઆમાં સ્થાયી થયેલા મૂળ હાંસોટના વતની, ટંકારીઆમાં જન્મેલા/ મોટા થયેલા અને પાછળથી લંડનમાં સ્થાયી થયેલા મરહૂમ બાબુ શેખ અને મરહૂમા નાજુબેન ઈસ્માઈલ જમાદારના પિતા.
૨૬. Late ડૉ. ગીરીજાપ્રસાદ શંકરપ્રસાદ શુકલ (MBBS)જન્મ: ૦૩ ઓગસ્ટ ૧૯૨૮ ગણદેવીમાં. મરણ: ૧૧ જાન્યુઆરી ૨૦૦૧ વલસાડમાં. ૧૯૫૩-૫૪થી ૧૯૯૭ સુધી પોતાના જીવનનો મોટા ભાગનો સમય ટંકારીઆ ગામમાં જ રહીને ટંકારીઆ અને આસપાસના વિસ્તારના લોકોની સેવામાં સમર્પિત કરનાર, મિલનસાર સ્વભાવ અને સાદગીના પ્રતીક, કર્તવ્યપરાયણતાની અજોડ મિસાલ એવા માયાળુ ડૉકટર. શુકલ સાહેબની સાથે જ ટંકારીઆમાં રહી સાથ આપનાર એમના ધર્મપત્ની શારદાબેન (જન્મ ૧૯૩૩) ૯૧ વર્ષની ઉંમરે તેમના પુત્ર ડૉ. ધ્રુવ શુકલ (ઓર્થોપેડિક- હાડકાના ડૉક્ટર છે અને આબેહૂબ એમના પિતાની શકલ ધરાવે છે) સાથે વલસાડમાં રહે છે.
૨૭. મરહૂમ ડૉ. હાજી મહંમદ અહમદ મનમન (R.M.P. ૧૯૬૦થી ——————– )
૨૮. ડૉ. અબ્દુલ હાજી મહંમદ મનમન (R.M.P. ૧૯૮૫થી- ૨૦૨૦)
૨૯. ડૉ. મરીયમ અબ્દુલ મનમન (DHMS) જનતા દવાખાના.
૩૦. ડૉ. યુસુફ મુસા ખોડા (MBBS) ટંકારીઆના સરકારી દવાખાનામાં સેવા આપનાર જૂના ડૉકટરોમાંના એક.
૩૧. ડૉ. બશીર ઈબ્રાહીમ મનમન (BSAM ૧૯૭૮થી)
૩૨. ડૉ. શકીલ ગુલામ પટેલ હિંગલ્લા વાલા (DHMS- ૨૦૦૩થી)
૩૩. ડૉ. જાવીદ ગુલામ મુસા ઘોડીવાલા (MBBS)
૩૪. ડૉ. મુઝમ્મિલ યુસુફ બોડા. (BHMS ૨૦૧૫થી)
૩૫. ડૉ. આસીફ ઈસ્માઈલ ખોડા. (BHMS)
૩૬. ડૉ. ઉવૈશ ઐયુબ ભડ (MBBS, CIH)
૩૭. ડૉ. તસ્કીન ઉવૈશ ભડ (MBBS, CIH)
૩૮. ડૉ. નઈમ સુલેમાન રખડા (BHMS)
૩૯. ડૉ. રીઝવાના નઈમ રખડા (BHMS)
૪૦. ડૉ. ફેમીદા સુહેલ અંભેરવાલા (BHMS ૨૦૧૭થી)
૪૧. ડૉ. સબનમ ગુલામ ઉમરજી ઇપલી (MBBS, MS Ophthalmology – આંખના રોગોના નિષ્ણાંત- સર્જન )
૪૨. ડૉ. ઈરશાદ હમીદ બાપા. (BHMS)
૪૩. ડૉ. અનીશા યુસુફ જેટ (BHMS)
૪૪. ડૉ. ગુલામ માલજી (BPT- Physiotherapist- India, Chartered Physiotherapist- UK)
૪૫. ડૉ. ઉમ્મેહાની ઉસ્માન આદમ લાલન. (BHMS)
૪૬. ડૉ. તનવીરા સલીમ ખાંધિયા (BDS- Dentist)
૪૭. ડૉ. ઝૈબા સિરાજ ખાંધિયા (MBBS, Doctor in OB-GYN (Russia), FRM સ્ત્રી રોગોના નિષ્ણાંત)
૪૮. ડૉ. તબસ્સુમ મુબીન પટેલ છેલા (BHMS)
૪૯. ડૉ. તેહસીન અશરફ લોટીયા (MBBS)
૫૦. ડૉ. સાજેદા વલી માલજી (BHMS)
૫૧. ડૉ. શના સુફીયાન મિયાંજી ( ડૉ. મુનાફ મિયાંજીના સુપુત્રી) (BHMS)
૫૨. ડૉ. અનીશા સોયબ પટેલ ( ડૉ. સલીમ મિયાંજીના સુપુત્રી) (BHMS)
૫૩. ડૉ. આદીલ હનીફ માસ્તર પાવડિયા (MBBS)
૫૪. ડૉ. રૂબીના અફઝલ ઘોડીવાલા (BHMS)
૫૫. ડૉ. શાહીનાબાનુ યુસુફ મોહંમદ ખાંધિયા (MBBS, DCH બાળ રોગના નિષ્ણાંત). મો. ૭૩૫૯૫૧૦૭૯૨.
૫૬. ડૉ. આશીયાના યાકુબ બશેરી (BAMS)
૫૭. ડૉ. મોહસીના દિલાવર દેગ (BHMS)
૫૮. ડૉ. શીફા ફારૂક કારી. (BDS- Dentist)
૫૯. ડૉ. મુબીન ફારૂક કારી (MBBS)
૬૦. ડૉ. દીલશાદ સોયબ દેગ માસ્તર (BHMS)
૬૧. ડૉ. અસ્ફાક મુસ્તાક હાંડલી. (BAMS)
૬૨. ડૉ. ફેહમીદા સઈદ અહમદ ભુતા કનૈયા (BHMS)
૬૩. ડૉ. પરવીનબાનુ સઈદ અહમદ ભુતા કનૈયા (MBBS, CTCCM)
૬૪. ડૉ. યાસીન ઈકબાલ વેવલી (BPT- Physiotherapist)
૬૫. ડૉ. શીમા નશીબુલગની ચટી (MBBS)
૬૬. ડૉ. શના અલ્તાફહુસેન તલાટી લાર્યા (MBBS)
૬૭. ડૉ. સબા અલ્તાફહુસેન તલાટી લાર્યા (BPT – Physiotherapist)
૬૮. ડૉ. ફીરદૌસ મેહબુબ ગજ્જર (MBBS)
૬૯. ડૉ. નુસરત અફઝલ અંભેરવાલા (BHMS)
૭૦. ડૉ. સીમાબાનુ ઉસ્માન બગસ લાલન (BHMS)
૭૧. ડૉ. અસ્ફાક ઐયુબ રખડા. મો. ૯૧૫૭૮૪૩૪૬૩ (BHMS)
૭૨. ડૉ. કૌશર ઐયુબ રખડા (BHMS)
૭૩. ડૉ. અશરફ ઇન્તેખાબ નદીમ ગંગલ (MBBS)
૭૪. ડૉ. ઉવેશ ઇકબાલ પટેલ (હેલ્પર) (BHMS)
૭૫. ડૉ. મહંમદહુસેન ઈલ્યાસ ઘોડીવાલા (BUMS યુનાની)
૭૬. ડૉ. જૈનુલઆબેદીન યાકુબ ગંજા (BHMS)
૭૭. ડૉ. અસ્મા યાકુબ ગંજા (BPT Physiotherapist)
૭૮. ડૉ. મેહજબીન શબ્બીર મોરલી (BHMS)
૭૯. ડૉ. રઈસા હા. ઈકબાલ મોરલી (BHMS)
૮૦. ડૉ. ફૈઝાનાબાનુ મિન્હાઝ કબીર (BDS- Dentist)
૮૧. ડૉ. કૌશર સિદ્દીક હિંગલ્લાવાલા (BHMS)
૮૨. ડૉ. ઈશરતબાનુ ઈલ્યાસ રાયલી (BPT Physiotherapist)
૮૩. ડૉ. તબસ્સુમ આમીર શેઠ (BHMS)
૮૪. ડૉ. અઝીમા સલીમ માસ્તર સાપા (BHMS)
૮૫. ડૉ. ઝહીર ઈકબાલ ચપટી (MBBS)
૮૬. ડૉ. જૈનબ ઈકબાલ ચપટી. (MBBS)
૮૭. ડૉ. ઉમ્મેહાની ઈકબાલ ચપટી (MBBS)
૮૮. ડૉ. મહમ્મદ ફૈઝાન ઈકબાલ ચપટી (MBBS)
૮૯. ડૉ. કૌશરબાનું ઈકબાલ ચપટી (MBBS)
૯૦. ડૉ. રોઝમીના મુસ્તાક કબીર (BPT Physiotherapist)
૯૧. ડૉ. ફરહીન ઇશાક ગોરધન (MBBS)
૯૨. ડૉ. ફૈઝાન ઐયુબ રખડા (MBBS)
૯૩. ડૉ. નોમાન ઇલ્યાસ ખાંધિયા (MBBS)
૯૪. ડૉ. સાયરાબાનુ મો. ઝુબેર ગંજા (BHMS)
ભરૂચ:
૯૫. ડૉ. યુસુફ પટેલ છેલા (MBBS, MD)
૯૬. મરહૂમ ડૉ. હારૂનરસીદ મુન્શી ચીના (MBBS, Paediatrician)
૯૭. ડૉ. ફૈઝાન લુકમાન પટેલ દેડકા (BHMS) મો. ૯૭૩૭૪૦૦૧૨૪
૯૮. ડૉ. મહંમદનાઝીમ સઈદ મુસા બંગલાવાલા (MBBS)
૯૯. ડૉ. નાઝમીના મહંમદનાઝીમ બંગલાવાલા ( MBBS)
૧૦૦. ડૉ. સેહજાદ ઈશહાક સામલી (BHMS)
૧૦૧. ડૉ. અઝીઝા સેહજાદ ઈશહાક સામલી ( MBBS)
૧૦૨. ડૉ. આસીફ ઐયુબ થુંથી (BHMS)
૧૦૩. ડૉ. સમીર ઇકબાલહુસેન ભીમ (BDS- Dentist)
૧૦૪. ડૉ. નસરીન દિલાવર દરબાર બચ્ચા (BHMS)
૧૦૫. મુહંમદકૈફ મુબારક ભાણિયા (MBBS)
સુરત:
૧૦૬. મરહૂમ ડૉ. યુસુફ પટેલ મોદીન (MBBS- રાંદેર)
૧૦૭. ડૉ. સાજીદ ઈસ્માઈલ લહેરી (MBBS)
૧૦૮. ડૉ. હનીફ દાઉદ બંગલાવાલા (BAMS)
૧૦૯. ડૉ. મીનહાજ હનીફ બંગલાવાલા (MBBS)
૧૧૦. સાયમા સઈદ દાઉદ બંગલાવાલા (MBBS)
વડોદરા:
૧૧૧. ડૉ. કૌશર ગુલામ ભા (BHMS)
૧૧૨. ડૉ. અફઝલ ગુલામ ભા (MBBS)
અહમદાબાદ:
૧૧૩. ડૉ. મુહંમદઆમીર મકસુદહુસેન મુકરદમ (MBBS)
૧૧૪. ડૉ. અંજુમ ગુલામ કાપડીયા (MBBS)
૧૧૫. ડૉ. આકીબ જાવેદ મુબારક અલી પટેલ (ઘીઘા) (MBBS, MS General Surgeon)
૧૧૬. ડૉ. ફિરદોસ યાકુબ રખડા (MBBS)
૧૧૭. ડૉ. મોહંમદસફ્વાન મોહંમદઅમીન હકીમ (BHMS)
યુ.કે. :
૧૧૮. ડૉ. શમીમ ઈસ્માઈલ ખૂણાવાલા (BMBCh (Oxon), FRCS Consultant, Hand Surgeon- લંડન)
૧૧૯. ડૉ. જુનૈદ અબ્દુર્રઝઝાક ટીલુ (MBBS – લંડન)
૧૨૦. ડૉ. હમઝા અબ્દુર્રઝઝાક ટીલુ (MBBS – લંડન)
૧૨૧. ડૉ. અશમા શફીઉલ્લાહ અહમદ પાવડિયા
૧૨૨. ડૉ. રેહાના ઈસ્માઈલ ખુશી (લંડન)
૧૨૩. ડૉ. મુહંમદ મુસ્તાક નગીઆ (MD- બોલ્ટન)
૧૨૪. ડૉ. નાદીર ફિરોઝ આદમ હાજી (પોશી) (ડયુઝબરી)
૧૨૫. ડૉ. ઈબ્રાહીમ ફિરોઝ આદમ હાજી (પોશી) (ડયુઝબરી)
૧૨૬. ડૉ. રૂમાના ફૈઝાન મુકરદમ (MBBS – લેસ્ટર)
૧૨૭. ડૉ. આદીલ સઈદ (ડૉ. અલી દાદાભાઈના પૌત્ર- પોશી કુટુંબ)
૧૨૮. ડૉ. સબીના સઈદ (ડૉ. અલી દાદાભાઈના પૌત્રી- પોશી કુટુંબ)
૧૨૯. ડૉ. મઝીદા એ. યુ. પટેલ (MBBS- લંડન)
૧૩૦. ડૉ. યુસુફ મૌલાના યાકુબ ચવડી (Dentist- લંડન)
૧૩૧. ડૉ. ઈલ્યાસ મૌલાના યાકુબ ચવડી (Dentist- લંડન)
૧૩૨. ડૉ. તબસ્સુમ દિલાવર બચ્ચા (BHMS & PGDM from India, Master of Public Health Sunderland University- London Campus)
૧૩૩. ડૉ. સવાના આઈ. વલી ( ઈનાયતભાઈ ડેલાવાલાના સુપુત્રી) (લંડન)
૧૩૪. ડૉ. શેહ્ઝાદ આઈ. વલી (ઈનાયતભાઈ ડેલાવાલાના સુપુત્ર) (લંડન)
૧૩૫. ડૉ. રીઝવાન ઈકબાલ માલાતગાર (બોલ્ટન)
૧૩૬. ડૉ. ફાતીમાં સોયબ ખોડા (MBChB) (પ્રેસ્ટન)
૧૩૭. ડૉ. ઉજમા મહંમદઅલી સોયબ ખોડા (Dentist- પ્રેસ્ટન)
૧૩૮. ડૉ. ઈસ્માઈલ ઈકબાલ ઈસોપ (ધોરીવાલા) (Dentist- બોલ્ટન)
૧૩૯. આમીના ઈસ્માઈલ ઈસોપ (બોલ્ટન-ધોરીવાલા) (Dentist)
૧૪૦. ડૉ. મુબીન ઈબ્રાહીમ અકબર ઢબુ (MBBS BSc (Hons) MRCGP PG Diploma- બોલ્ટન)
૧૪૧. ડૉ. આમીના આરીફ રેહમતુલ્લાહ ભાલોડા (Dentist- બોલ્ટન)
૧૪૨. ડૉ. તસ્નીમ ઇકબાલ ભુતા (બોલ્ટન)
૧૪૩. ડૉ. સોફીયા ઇકબાલ ભુતા (બોલ્ટન)
૧૪૪. ડૉ. આદીલ ઇકબાલ ભુતા (Dentist- બોલ્ટન)
કેનેડા:
૧૪૫. ડૉ. ફિરોજ ઐયુબ મિયાંજી (MD FRCSC)
૧૪૬. ડૉ. સરફરાજ મુબારક મિયાંજી
૧૪૭. ડૉ. અરબાઝ અલ્તાફ ઈબ્રાહીમ પટેલ (લોટીયા) (હેમિલ્ટન)
અમેરિકા:
૧૪૮. ડૉ. તારીક મહંમદ અબ્દુલ્લાહ ગોદર (MD- ચિકાગો)
૧૪૯. ડૉ. અયાઝ યુનુસ ગેન (MD- ચિકાગો)
૧૫૦. ડૉ. યુસુફ મુસા કારા મહંમદ ગોરધન (Cardiothoracic Surgeon)
ઝામ્બિઆ:
૧૫૧. ડૉ. અબ્દુલરહીમ હાફેજી ઈસ્માઈલ મુન્શી (રોબર)
૧૫૨. ડૉ. તૌશીફ સઈદ ઘોડીવાલા
૧૫૩. ડૉ. સરફરાજ હારૂનરસીદ મિયાંજી (BDS- Dentist)
૧૫૪. ડૉ. અઝીઝ મુસા રખડા
૧૫૫. ડૉ. ઝુબેર અઝીઝ રખડા
સાઉથ આફ્રિકા:
૧૫૬. મરહૂમા ડૉ. અમીના બહેન હાજી ઉમરજી અભલી
૧૫૭. મરહૂમ ડૉ. અહમદ મુસા કારા મહંમદ (ગોરધન)
૧૫૮. ડૉ. ફરઝાના અહમદ મુસા કારા મહંમદ (ગોરધન) (Physiotherapist)
૧૫૯. ડૉ. નઈમ અહમદ મુસા કારા મહંમદ (ગોરધન) (Maxillofacial Surgeon)
૧૬૦. ડૉ. સામીયા ઝહરા અહમદ મુસા કારા મહંમદ (ગોરધન)
૧૬૧. ડૉ. લૈલા અહમદ મુસા કારા મહંમદ (ગોરધન) (ENT)
૧૬૨. ડૉ. નબીલ ઈબ્રાહીમ મુસા કારા મહંમદ (ગોરધન) (Orthopaedic surgeon)
૧૬૩. મરહૂમ ડૉ. મહંમદ મુસા કારા મહંમદ (ગોરધન)
૧૬૪. ડૉ. આલિયા મહંમદ મુસા કારા મહંમદ (ગોરધન) (Anaesthetist)
૧૬૫. ડૉ. રઈસા મહંમદ મુસા કારા મહંમદ (ગોરધન) (Paediatrician)
૧૬૬. ડૉ. સલીમ અબ્દુલ્હક આમનજી (Physician)
૧૬૭. ડૉ. રકીબ ફિરોજ પટેલ (ઠુંડિયા)
૧૬૮. ડૉ. ઈબ્રાહીમ મોહમ્મદ ઈસ્માઈલ મુસ્તફાબાદી (Orthopaedic Surgeon)
૧૬૯. ડૉ. નવફાલ હનીફ ડેલાવાલા (Optometrist)
સાઉદી અરેબિયા:
૧૭૦. ડૉ. નાજીયા ઐયુબ તલાટી (ખંડેરાવ) (BDS- Dentist)
જાન્યુઆરી ૨૦૨૫ થી આ યાદીમાં ઉમેરાતા નવા ડોકટરો. New Doctors added to the list from January 2025.
૧૭૧.
CIH – Certificate in industrial health.
FSI- Course for fungal skin infection.
RACGP – The Royal Australian College of General Practitioners.
FCC- Fellowship in clinical cardiology.
FDM- Fellowship in diabetes mellitus.
HM- Hospital Management (Certificate).
OB-GYN- Obstetrics and Gynaecology.
FRM- Fellowship in Reproductive Medicine.
CTCCM – Certificate of Training in Critical Care Medicine.
MCh – Master of Chirurgiae. It is the highest postgraduate degree in surgery, designed for those who have completed their MBBS and MS. It provides super specialisation in surgical disciplines like Neurosurgery, Cardiovascular Surgery, and Urology.
ભૂતકાળમાં થઈ ગયેલા ટંકારીઆના પ્રખ્યાત હકીમો:
(૧) જનાબ હકીમ આદમ વલી હીરા: હીરા હકીમજી તરીકે ઓળખાતા અને દિલ્હીમાં હકીમ અઝમલખાનના હાથ નીચે ૧૯૩૦ ની આસપાસ ભરૂચ જિલ્લાના જૂજ સંખ્યામાં હકીમી કોર્ષ કરવા દિલ્હી ગયેલા હકીમો પૈકીના એક પ્રખ્યાત હકીમ. ટંકારીઆના જનાબ હકીમ આદમ વલી હીરા અને જનાબ હકીમ અબ્દુલ રહીમ કાજી બન્ને હકીમો અને સુરતના પ્રખ્યાત હકીમ ચીચી એક સાથે દિલ્હીમાં હકીમનો કોર્ષ કરતા હતા.
હકીમ આદમ વલી હીરા (હકીમજી) વધુ માહિતી માટે આ લિંંકનો ઉપયોગ કરો.
(૨) જનાબ હકીમ અબ્દુલ રહીમ કાજી: દિલ્હીમાં હકીમ અઝમલખાનના હાથ નીચે ૧૯૩૦ ની આસપાસ ભરૂચ જિલ્લાના જૂજ સંખ્યામાં હકીમી કોર્ષ કરવા દિલ્હી ગયેલા હકીમો પૈકીના એક પ્રખ્યાત હકીમ.
(૩) જનાબ હકીમ અગર: ઘણા વર્ષો સુધી સેવા આપનાર જનાબ હકીમ અગરે ઘણી સરાહનીય સેવાની કામગીરી કરી હતી.
ડૉકટરો અને હકીમોની યાદીમાં નવા ડૉકટરો, ખૂટતા નામો, કોઈ સુધારો-વધારો હોય તો મને મોબાઈલ નંબર +919624039171 પર WhatsApp મેસેજ દ્વારા જાણ કરશો.
આભાર.
Leave a Reply